સંખ્યાઓ $a, b, 8, 5, 10 $ નો મધ્યક $6$ અને વિચરણ $6.80 $ હોય તો નીચે આપેલ પૈકી કઇ એક $a $ અને $b $ માટે શક્ય કિંમત છે ?

  • A

    $a = 0, b = 7$

  • B

    $a = 5, b = 2$

  • C

    $a = 1, b = 6$

  • D

    $a = 3, b = 4$

Similar Questions

$20$ અવલોકનોનું વિચરણ $5$ છે. જો પ્રત્યેક અવલોકનને $2$ વડે ગુણવામાં આવે, તો પ્રાપ્ત થયેલ અવલોકનો માટે નવું વિચરણ શોધો.

સંખ્યાઓ $3, 4, 5, 6, 7 $ નું સરેરાશ વિચલન શોધો.

જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.

અવલોકનો $^{10}C_0$ , $^{10}C_1$ , $^{10}C_2$ ,.... $^{10}C_{10}$ નો વિચરણ મેળવો. 

$7$  અવલોકનો, $1, 2, 3, 4, 5, 6. 7 $ નું પ્રમાણિત વિચલન :