જો વિતરણના વિચરણ અને પ્રમાણિત વિચલનનો સહગુણક અનુક્રમે $50\%$ અને $20\%$ હોય તો તેનો મધ્યક શું થાય ?
$40$
$30$
$20$
આપેલ પૈકી એક પણ નહિં
જો વિતરણનું દરેક અવલોકન જેનું પ્રમાણિત વિચલન $\sigma$, એ $\lambda$, જેટલું વધતું હોય તો નવા અવલોકનોનું વિચરણ શોધો.
વિચલ $x$ અને $u $ એ $u\,\, = \,\,\frac{{x\,\, - \,\,a}}{h}$વડે સંબંધીત હોય તો $\sigma_x$ અને $\sigma_u$ વચ્ચેનો સાચો સંબંધ $= …….$
$31, 32, 33, ...... 47 $ સંખ્યાઓનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ શોધો.
ધારો કે $n $ અવલોકનો $x_1, x_2, ….., x_n$ એવો છે કે જેથી $\sum {x_i}^2 = 400 $ અને $\sum x_i = 80$ થાય તો નીચેના પૈકી $n$ કેટલી શક્ય કિંમતો મળે ?