English
Hindi
9.Straight Line
easy

$(0, -1); (2, 1); (0, 3) $ અને $ (-2, 1)$  બિંદુઓ કોના શિરોબિંદુઓ છે ?

A

લંબચોરસ

B

સમબાજુ  ચતુષ્કોણ

C

ચોરસ

D

સમાંતરબાજુ ચતુષ્કોણ

Solution

ધારો કે  $ A (0, -1), B (2, 1), C (0, 3) $ અને  $D (-2, 1).$ 

સ્પષ્ટ છે ${\rm{AB  =  BC  =  CD  =  AD =  2}}\sqrt {\rm{2}} $

પણ $ AC = BD = 4 $ અને રેખા  $AB $ નો ઢાળ  $= 1,$

રેખા  $ AD $ નો ઢાળ  $ = -1, \angle  DAB = 90°$

તે જ રીતે $ \angle B = \angle C = \angle D = 90°$

 એટલે કે દરેક ખૂણો કાટખૂણો છે

ચોરસ

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.