$(6, -5) $ માંથી વર્તૂળ $ x^2 + y^2 - 2x + 4y + 3 = 0 $ પર દોરેલા સ્પર્શકોની જોડનું સમીકરણ....
$7x^2 + 23 y^2 + 30 xy + 66x + 50y - 73 = 0$
$7x^2 + 23y^2 - 30xy - 66x - 50 y + 73 = 0$
$7x^2 + 23y^2 + 30 xy - 66x - 50y - 73 = 0$
આપેલ પૈકી એકપણ નહી.
બિંદુ$\left( {\frac{1}{{\sqrt 2 }},\,\frac{1}{{\sqrt 2 }}} \right)$ માંથી વર્તૂળ $x^2 + y^2 = 9$ ના અભિલબનું સમીકરણ....
જો ત્રિજ્યા $R$ ધરાવતું વર્તુળ ઉંગમબિંદુ $O$ માંથી પસાર થતું હોય અને યામાક્ષોને બિંદુ $A$ અને $B$ માં છેદે તો બિંદુ $O$ થી રેખા $AB$ પરના લંબનો પાથ મેળવો.
વર્તૂળ $x^2 + y^2 -2x + 4y - 4 = 0$, માટે રેખા $2x - y - 1 = 0$ શું છે ?
બિંદુ $(2, 3)$ માંથી વર્તૂળ $2\ (x^2 + y^2) - 7x + 9y - 11 = 0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ :
$l x + my + n = 0 $ એ વર્તૂળ $x^2 + y^2 = r^2$ ની સ્પર્શક રેખા ક્યારે થાય ?