જો અતિવલયનું કેન્દ્ર, શિરોબિંદુ અને નાભિકેન્દ્ર અનુક્રમે $ (0, 0), (4, 0)$  અને $ (6, 0) $ હોય, તો અતિવલયનું સમીકરણ.....

  • A

    $4x^2 - 5y^2 = 8$

  • B

    $4x^2 - 5y^2 = 80$

  • C

    $5x^2 - 4y^2 = 80$

  • D

    $5x^2 - 4y^2 = 8$

Similar Questions

અતિવલયની નાભીઓ $(1,14)$ અને $(1,-12)$ છે અને તે બિંદુ $(1,6)$ માંથી પસાર થાય છે તો નાભીલંભની લંબાઈ મેળવો.

  • [JEE MAIN 2025]

અતિવલય $2x^3 - 3y^2 = 6$ ના બિંદુ $(3, 2)$ આગળ સ્પર્શકનો ઢાળ :

અહી રેખા $L: 2 x+y=k, k\,>\,0$  એ અતિવલય $x^{2}-y^{2}=3 $ નો સ્પર્શક છે . જો રેખા $L$ એ પરવલય $y^{2}=\alpha x$ નો સ્પર્શક હોય તો $\alpha$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

અતિવલય $4x^2 -5y^2 = 20$ ના રેખા $x -y = 2$ ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો. 

  • [JEE MAIN 2019]

જેની નાભિઓ $(-2, 0)$ અને $(2, 0)$ હોય, અને ઉત્કેન્દ્રતા $2$ હોય તેવા અતિવલયનું સમીકરણ :