અતિવલય $4x^2 -5y^2 = 20$ ના રેખા $x -y = 2$ ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો.
$x -y + 1 = 0$
$x -y + 7 = 0$
$x -y + 9 = 0$
$x -y -3 = 0$
અતિવલય $4x^2 - 9y^2 - 36 = 0$ ની નાભિઓ :
જેની નિયામિકા $2x + y = 1$, નાભિકેન્દ્ર $(1, 1)$ અને ઉત્કેન્દ્રીતા $=\sqrt 3$ હોય, તેવા અતિવલયનું સમીકરણ.....
ઉત્કેન્દ્ર્તા $\mathrm{e}$ વાળા એક અતિવલયનાં નાભિલંબની લંબાઈ તથા નિયામિકાઓ અનુક્મમે $9$ અને $x= \pm \frac{4}{\sqrt{3}}$ છે. ધારો કે રેખા $y-\sqrt{3} x+\sqrt{3}=0$ આ અતિવલયને $\left(x_0, y_0\right)$ માં સ્પર્શ છે. જે બિંદુ $\left(x_0, y_0\right)$ ના નાભ્યાંતરોનો ગુણાકાર $\mathrm{m}$ હોય, તો $4 \mathrm{e}^2+\mathrm{m}=$ ...........
આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયનું સમીકરણ મેળવો : નાભિઓ $(\pm 3 \sqrt{5},\,0),$ નાભિલંબની લંબાઈ $8$
ધારો ક $P$ એ અતિવલય $H: \frac{x^2}{9}-\frac{y^2}{4}=1$ પરનું પ્રથમ ચરણમાં આવેલું એવું બિંદુ છે કે જેથી $P$ અને $H$ ની બે નાભિઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $2 \sqrt{13}$ થાય. તો ઉગમબિંદુથી $P$ના અંતરનો વર્ગ ____________ છે.