- Home
- Standard 11
- Mathematics
10-2. Parabola, Ellipse, Hyperbola
hard
જો $ x = 9 $ એ અતિવલય $ x^2 - y^2 = 9$ ની સ્પર્શ જીવા હોય, તો અનુરૂપ સ્પર્શકોની જોડનું સમીકરણ...
A
$9x^2 - 8y^2 + 18x - 9 = 0$
B
$9x^2 - 8y^2 - 18x + 9 = 0$
C
$9x^2 - 8y^2 - 18x - 9 = 0$
D
$9x^2 - 8y^2 + 18x + 9 = 0$
Solution
બિંદુ $(h, k) $ આગળની સ્પર્શ જીવાનું સમીકરણ $xh – yk = 9$
$x = 9$ સાથે સરખાવતા, $ h = 1,\, k = 0$ મળે.
જેથી બિંદુ $(1, 0)$ આગળ સ્પર્શકની જોડનું સમીકરણ $SS_1 = T^2 $
==> $(x^2 – y^2 – 9) (1^2 – 0^2 – 9) = (x – 9)^2$
==>$ -8x^2 + 8y^2 + 72 = x^2 – 18x + 81 $
==> $9x^2 – 8y^2 – 18x + 9 = 0$
Standard 11
Mathematics