- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
medium
રેખા $ x = 0 $ એ વર્તૂળ $ x^2 + y^2 - 2x - 6y + 9 = 0$ ને કયા બિંદુ આગળ સ્પર્શશે ?
A
$(0, 1)$
B
$(0, 2)$
C
$(0, 3)$
D
ક્યાંય નહી
Solution

$x^2 + y^2 – 2x – 6y + 9 = 0 $
કેન્દ્ર $(1, 3)$
ત્રિજ્યા $ = \,\,\sqrt {1 + 9 – 9} \,\, = \,\,1$
Standard 11
Mathematics