- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
medium
બિંદુ $(1, 1) $ માંથી અને વર્તૂળો $x^2 + y^2 = 6$ અને $x^2 + y^2 -6x + 8 = 0$ ના છેદ બિંદુમાંથી પસાર થતા વર્તૂળનું સમીકરણ....
A
$x^2 + y^2 - 4y + 2 = 0$
B
$x^2 + y^2 -3x + 1 = 0$
C
$x^2 + y^2 - 6x + 4 = 0$
D
એકપણ નહિ
Solution
માંગેલ સમીકરણ :
$x^2 + y^2 – 6x + 8 + \lambda (x^2 + y^2 – 6) = 0$ તે $(1, 1) $માંથી પસાર થાય છે,
$ (1 + 1 – 6 + 8) + \lambda ( (1 + 1 – 6) = 0 $
$ 4 – \lambda 4 = 0$
$\lambda= 1$
તેથી, માંગેલ વર્તૂળનું સમીકરણ
$:x^2 + y^2 – 6x + 8 + 1 (x^2 + y^2 – 6) = 0 $
$==> 2x^2 + 2y^2 – 6x + 2 = 0 ==> x^2 + y^2 – 3x + 1 = 0$
Standard 11
Mathematics