$|x| + |y| = 1 $ રેખા વડે બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?
$4$
$3$
$2$
$1$
સમબાજુ ક્ષેત્રફળ $\frac{1}{2}\,\,({d_1}\,\,\,{d_2})\,\,\, = \,\frac{1}{2}\,\,(2 \times \,\,2)\,\, = \,\,2$
$P (2, 2), Q (6, -1)$ અને $R (7, 3) $ શિરોબિંદુવાળા ત્રિકોણની મધ્યગા $PS$ લો. $ (1, -1)$ માંથી પસાર થતી અને $ PS $ ને સમાંતર રેખાનું સમીકરણ….
$\Delta PQR$ નાં શિરોબિંદુઓ$ P (2, 1), Q (-2, 3)$ અને $R (4, 5)$ હોય, તો શિરોબિંદુ $R$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો.
સમદ્રિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના સમીકરણ $7x – y + 3 = 0$ અને $x + y – 3 = 0$ છે અને તેની ત્રીજી બાજુ બિંદુ $(1, -10) $ માંથી પસાર થતી હોય, તો તેની ત્રીજી બાજુ બિંદુ નું સમીકરણ શોધો.
ત્રિકોણની બાજુઓનાં સમીકરણ $x – 2y = 0, 4x + 3y = 5$ અને $2x + y = 0$ છે. રેખા $3y – 4x = 0$ કયા બિંદુમાંથી પસાર થશે ?
જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.