અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1$ પરનાં બિંદુ $(8,3 \sqrt{3})$ આગળનો અભિલંબ એ બિંદુ $\dots\dots$ માંથી પસાર થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $(15,-2 \sqrt{3})$

  • B

    $(9,2 \sqrt{3})$

  • C

    $(-1,9 \sqrt{3})$

  • D

    $(-1,6 \sqrt{3})$

Similar Questions

વર્તુળ $x ^{2}+ y ^{2}$ $-2 x +2 fy +1=0$ ના વ્યાસ ના બે સમીકરણો $2 px - y =1$ અને $2 x + py =4 p$ આપેલ છે. તો અતિવલય $3 x^{2}-y^{2}=3$ નો સ્પર્શક કે જેનો  ઢાળ $m \in(0, \infty)$ મેળવો કે જે વર્તુળના કેન્દ્ર માંથી પસાર થાય છે.

  • [JEE MAIN 2022]

આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયનું સમીકરણ મેળવો :  નાભિઓ $(\pm 5,\,0),$ મુખ્ય અક્ષની લંબાઈ $8$

આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયનું સમીકરણ મેળવો :  નાભિઓ $(\pm 4,\,0),$  નાભિલંબની  લંબાઈ $12$

જો રેખા $y=m x+c$ એ અતિવલય $\frac{x^{2}}{100}-\frac{y^{2}}{64}=1$ અને વર્તુળ $x^{2}+y^{2}=36$ બંનેનો સામાન્ય સ્પર્શક હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ? 

  • [JEE MAIN 2020]

વક્ર $ y^2 = 8x$  અને  $xy = -1$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ.....