- Home
- Standard 11
- Mathematics
10-1.Circle and System of Circles
hard
વિધાન $(A)\ : \theta$ ના બધા મુલ્ય માટે રેખા $(x -3)\ cos\theta + (y - 3)\ sin\theta = 1$ એ વર્તૂળ $(x - 3)^2 + (y - 3)^2\,\,=1$ ને સ્પર્શેં છે.
કારણ $(R)$ : $\theta$ ના બધા મુલ્યો માટે $xcos\ \theta + y\ sin \theta =\,a$ એ વર્તૂળ $x^2 + y^2 = a^2$ ને સ્પર્શેં છે.
A
$A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને એ માટે સાચી સમજૂતી છે.
B
$A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને એ માટે સાચી સમજૂતી નથી.
C
$A $ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
D
$A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.
Solution
વર્તૂળ $x^2 + y^2 = a^2$ પરના બિંદુ $P$ ના પ્રચલ યામ $(a\ cos\theta , a\ sin\theta )$
$P$ બિંદુ આગળનો સ્પર્શક :
$x\ cos\theta + y\ sin\theta = a$
જેથી આ ગુણધર્મ દ્વારા વિધાન $- 1$ સમજાવી શકાય.
Standard 11
Mathematics