$k$ ના કયા મુલ્ય માટે વર્તૂળો $x^2 + y^2 + 5x + 3y + 7 = 0$ અને $x^2 + y^2 - 8x + 6y + k = 0$ એકબીજાને લંબ છેદે ?
$4$
$18$
$-18$
$-4$
જો બે વર્તૂળો $ 2x^2 + 2y^2 -3x + 6y + k = 0$ અને $x^2 + y^2 - 4x + 10y + 16 = 0$ લંબરૂપે છેદે, તો $ k$ નું મૂલ્ય....
જો વર્તૂળ, બિંદુ $(a, b)$ માંથી પસાર થાય અને વર્તૂળ $x^{2} + y^{2} = 4$ ને લંબરૂપે છેદે, તો તેના કેન્દ્રનો બિંદુ પથ....
બિંદુ $C_1$ અને $C_2$ એ અનુક્રમે વર્તુળ $x^2 + y^2 -2x -2y -2 = 0$ અને $x^2 + y^2 - 6x-6y + 14 = 0$ ના કેન્દ્રો છે જો બિંદુ $P$ અને $Q$ એ વર્તુળોના છેદબિંદુઓ હોય તો ચતુષ્કોણ $PC_1QC_2$ ક્ષેત્રફળ (ચો. એકમમાં ) .................. થાય
બિંદુ $(a, b)$ માંથી પસાર થતા તથા વર્તૂળ ${x^2} + {y^2} = {p^2}$ ને લંબચ્છેદી હોય તેવા વર્તૂળના કેન્દ્રનો બિંદુગણનું સમીકરણ મેળવો.
બે વર્તૂળો $x^2 + y^2 - x + 1 = 0 $ અને $ 3 (x^2 + y^2) + y - 1 = 0 $ ની મૂલાક્ષ (Radical axes) નું સમીકરણ મેળવો.