ધારો કે $P(a \,sec\, \theta\, , b\, tan \,\theta )$ અને $Q (a\, sec\, \phi ,\, b\, tan\,\phi  ,)$ જ્યાં ,$\theta \,\, + \;\,\varphi \,\, = \,\,\frac{\pi }{2},$ અતિવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ પરના બે બિંદુઓ છે. જો $(h, k)$ એ $P$ અને $Q$, આગળનાં અભિલંબોનું છેદબિંદુ હોય,તો $k = …….$

  • A

    $\frac{{{a^2}\,\, + \;\,{b^2}}}{a}$

  • B

    $ - \frac{{{a^2}\,\, + \;\,{b^2}}}{a}$

  • C

    $\frac{{{a^2}\,\, + \;\,{b^2}}}{b}$

  • D

    $ - \frac{{{a^2}\,\, + \;\,{b^2}}}{b}$

Similar Questions

એક અતિવલયની મુખ્ય અક્ષની લંબાઇ $\sqrt{2}$ છે તથા અતિવલય અને ઉપવલય $3 x^{2}+4 y^{2}=12$ બંનેની નાભી સરખી હોય તો નીચેનામાંથી ક્યાં બિંદુમાંથી અતિવલય પસાર ન થાય 

  • [JEE MAIN 2020]

આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયનું સમીકરણ મેળવો :  શિરોબિંદુઓ $(0,\,\pm 5),$ નાભિઓ $(0,\,±8)$

આપેલ શરતોનું પાલન કરતાં અતિવલયનું સમીકરણ મેળવો :  નાભિઓ $(\pm 4,\,0),$  નાભિલંબની  લંબાઈ $12$

જો અતિવલયનું કેન્દ્ર, શિરોબિંદુ અને નાભિકેન્દ્ર અનુક્રમે $ (0, 0), (4, 0)$  અને $ (6, 0) $ હોય, તો અતિવલયનું સમીકરણ.....

જો વર્તુળ $x^2+y^2-8 x=0$ અને અતિવલય $\frac{x^2}{9}-\frac{y^2}{4}=1$ ના છેદબિંદુઓ $A$ અને $B$ હોય તથા બિંદુ $P$ એ રેખા $2 x-3 y+4=0$ પ૨ ગતિ કરે, તો $\triangle PAB$ નું મધ્યકેન્દ્ર એ રેખા _________ પ૨ આવેલ છે.

  • [JEE MAIN 2025]