ચતુષ્કોણની બાજુઓ $AB, BC, CD$ અને $DA$ અનુક્રમે $x + 2y = 3, x = 1, x - 3y = 4, 5x + y + 12 = 0$ સમીકરણો ધરાવે, તો વિકર્ણ $AC$ અને $BD$ વચ્ચેનો ખૂણો .....$^o$ શોધો.
$60$
$45$
$90$
એકપણ નહિ
જો રેખાઓ $x-y+1=0$, $x-2 y+3=0$ અને $2 x-5 y+11=0$ નાં છેદબિંદુઓ ત્રિકોણ $A B C$ ની બાજુનાં મધ્યબિંદુઓ છે તો ત્રિકોણ $\mathrm{ABC}$ નું ક્ષેત્રફળ મેળવો.
રેખા $\mathrm{x}=2 \mathrm{y}$ પરના બિંદુઓથી રેખા $\mathrm{x}=\mathrm{y}$ પર દોરવામાં આવેલ લંબના મધ્યબિંદુઓનો બિંદુગણ મેળવો.
સમાંતરબાજુ ચતુષ્કોણની બે બાજુ રેખા $x + y = 3$ અને $x -y + 3 = 0$ પર આવેલ છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ $(2, 4)$ માં છેદે તો તેમાંથી એક શિરોબિંદુ ............... થાય
ત્રિકોણના શિરોબિંદુઓ $A (4, -2), B (2, 3)$ અને $C (5, -4)$ છે. $C$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો.
જે રેખા પર ઉગમબિંદુમાંથી દોરેલ લંબ $x - $ અક્ષ સાથે $30°$ નો ખૂણો બનાવે અને જે અક્ષો સાથે $\frac{{50}}{{\sqrt 3 }}$ ક્ષેત્રફળનો ત્રિકોણ બનાવે તે રેખાઓનું સમીકરણ મેળવો.