English
Hindi
10-1.Circle and System of Circles
hard

ઉગમબિંદુમાંથી પસાર થતું, રેખા $x + y = 4$ પર કેન્દ્ર ધરાવતું અને વર્તૂળ $x^2 + y^2 - 4x + 2y + 4 = 0$ ને લંબરૂપે છેદતા વર્તૂળનું સમીકરણ .....

A

$x^2 + y^2 - 2x - 4y = 0$

B

$x^2 + y^2 - 6x - 2y = 0$

C

$x^2 + y^2 - 4x - 4y = 0$

D

$x^2 + y^2 - 8x = 0$

Solution

ધારો કે રેખા $x + y = 4$ પર આવેલા વર્તૂળનું કેન્દ્ર $(g, 4 -g)$ છે

જ્યારે માંગેલ વર્તૂળ ઉગમબિંદુમાંથી પસાર થાય ત્યારે વર્તૂળનું સમીકરણ :

$x^2 + y^2 – 2gx – 2(4 – g) y = 0$

જ્યારે તે વર્તૂળ $x^2 + y^2 – 4x + 2y + 4 = 0$ ને લંબરૂપે છેદ, ત્યારે

$-2g (-2) – 2(4 – g) (1) = 4$

$==> 6g = 12 ==> g = 2$

જેથી માંગેલ વર્તૂળનું સમીકરણ $x^2 + y^2 – 4x – 4y = 0$ હોય.

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.