જેની નિયામિકા $2x + y = 1$, નાભિકેન્દ્ર $(1, 1)$ અને ઉત્કેન્દ્રીતા  $=\sqrt 3$ હોય, તેવા અતિવલયનું સમીકરણ.....

  • A

    $7x^2 + 12xy - 2y^2 - 2x + 4y - 7 = 0$

  • B

    $11x^2 + 12xy + 2y^2 - 10x - 4y + 1 = 0$

  • C

    $11x^2 + 12xy + 2y^2 - 14x - 14y + 1 = 0$

  • D

    આપેલ પૈકી એક પણ નહિ

Similar Questions

અતિવલયની પ્રધાન અને અનુબદ્ધ અક્ષોની લંબાઈ અનુક્રમે $8$ અને $6$ હોય, તો અતિવલયના કોઇપણ બિંદુના નાભિઓથી અંતરનો તફાવત મેળવો.

 

અતિવલય $\mathrm{x}^{2}-\mathrm{y}^{2}=4$ ની જીવામાં મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે પરવલય  $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ ને સ્પર્શે છે.

  • [JEE MAIN 2021]

અતિવલય $\frac{{{x^2}}}{4} - \frac{{{y^2}}}{2} = 1$ નો સ્પર્શક $x-$ અક્ષને બિંદુ $P$ અને $y-$ અક્ષને બિંદુ $Q$ આગળ છેદે છે રેખા $PR$ અને $QR$ એવી રીતે મળે કે જેથી $OPRQ$ એ લંબચોરસ મળે (જ્યાં $O$ એ ઉંગમબિંદુ છે) તો બિંદુ $R$ નો બિંદુપથ મેળવો.

  • [JEE MAIN 2013]

નીચેનામાંથી કયા બિંદુએ અતિવલય $x^2 - y^2 = 3$ નો સ્પર્શક, રેખા $2x + y + 8 = 0$ ને સમાંતર હોય ?

જો અતિવલયનું કેન્દ્ર, શિરોબિંદુ અને નાભિકેન્દ્ર અનુક્રમે $ (0, 0), (4, 0)$  અને $ (6, 0) $ હોય, તો અતિવલયનું સમીકરણ.....