$A\ (3, 4)$ અને $B\ (5, -2)$ બે બિંદુઓ આપેલા છે. જો $PA = PB$ અને $\Delta PAB$ નું ક્ષેત્રફળ = $10$ હોય, તો $P$ શોધો.
$(7, 1)$
$(7, 2)$
$(-7, 2)$
$(-7, -1)$
ત્રણ રેખાઓ $x + 2y + 3 = 0 ; x + 2y - 7 = 0$ અને $2x - y - 4 = 0$ એ બે ચોરસની ત્રણ બાજુ દર્શાવે છે તો બંને ચોરસની ચોથી બાજુનું સમીકરણ મેળવો
સમદ્રીબાજુ ત્રિકોણ $ABC$ માં $\angle C = \angle A$ છે જો આંતરિક ખૂણા $\angle A$ અને $\angle C$ વચ્ચેનો દ્રીભાજક એ બાજુ $AC$ ના મધ્યગાને $3 : 1$ માં છેદે છે (બિંદુ $B$ થી બાજુ $AC$ par ),તો $cosec \ \frac{B}{2}$ ની કિમત મેળવો
બિંદુ $P$ એ રેખા $2x -3y + 4 = 0$ પર આવેલ છે. જો $Q(1, 4)$ અને $R(3, -2)$ એ નિશ્ચિત બિંદુઓ હોય તો $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર આવેલ હોય તે રેખા માટે નીચેનામાંથી શું સાચું છે ?
$ℓx + my + n = 0, ℓx + my + n' = 0, mx + ℓy + n = 0, mx + ℓy + n' = 0$ બાજુવાળા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણ કેટલાના અંત:કોણ ધરાવે છે.
રેખાઓ $3 x-2 y=5$ અને $3 x+2 y=5$ થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવો.