જો $y = c$ એ વર્તૂળ $x^2 + y^2 -2x + 2y - 2 = 0$ નો $(1, 1)$ આગળનો સ્પર્શક હોય, તો $c$ નું મુલ્ય :

  • A

    $1$

  • B

    $2$

  • C

    $-1$

  • D

    $-2$

Similar Questions

વર્તુળ ${x^2} + {y^2} + 6x + 6y = 2$ પરના બિંદુ  $P$  આગળનો સ્પર્શકએ રેખા $5x - 2y + 6 = 0$ ને $y-$અક્ષ પરના બિંદુ $Q$ માં મળે છે  તો $PQ$ ની લંબાઈ મેળવો. 

  • [IIT 2002]

બિંદુ $(4, -1)$ આગળ વર્તૂળ $x^2 + y^2 - 40x + 10y = 153$ અભિલંબનું સમીકરણ :

જો વર્તૂળ $x^2 + y^2 + 6x + 6y = 2$ પરના બિંદુ $P$ આગળનો સ્પર્શક $y$- અક્ષ પરના બિંદુ $Q$ આગળની સુરેખા $5x - 2y + 6 =0$ ને મળે, તો $PQ$ ની લંબાઈ . . . . .

જો રેખા $(x + g) cos\ \theta + (y +f) sin\theta = k$ વર્તૂળ $x^2 + y^2 + 2gx + 2fy + c =0$ , ને સ્પર્શેં, તો

રેખા $ax + by + c = 0$ એ વર્તૂળ $x^2 + y^2 = r^2$ નો અભિલંબ છે. વર્તૂળ દ્વારા $ax + by + c = 0$ રેખા પર અંત:ખંડનાં ભાગની લંબાઈ :