રેખા ${\text{2x}}\,\, + \;\,\sqrt {\text{6}} y\,\, = \,\,2$ એ વક્ર $\,{x^2}\, - \,\,2{y^2}\,\, = \,\,4\,\,$ ને કયા બિંદુ આગળ સ્પર્શે છે?
$\left( {4,\,\, - \,\,\sqrt 6 } \right)$
$\left( {\sqrt 6 ,\,\,1} \right)$
$\left( {\frac{1}{2},\,\,\frac{1}{{\sqrt 6 }}} \right)$
$\left( {\frac{\pi }{6}\,\,\pi } \right)$
વર્તુળ $x^{2}+y^{2}=25$ ની જીવાના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે અતિવલય $ \frac{ x ^{2}}{9}-\frac{ y ^{2}}{16}=1$ ની સ્પર્શક થાય.
અતિવલય $x^2 - 2y^2 - 2 = 0$ ના કોઇ બિંદુ પરથી તેના અનંત સ્પર્શકો પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય ?
જેથી નાભિઓ $(6, 5), (-4, 5)$ હોય અને ઉત્કેન્દ્રતા $5/4$ હોય તેવા અતિવલયનું સમીકરણ :
જો રેખા $x-1=0$ એ અતિવલય $kx ^{2}- y ^{2}=6$ ની નિયમિકા છે તો અતિવલયએ. . . . બિંદુમાંથી પસાર થાય.
અતિવલય $H : x ^{2}-2 y ^{2}=4$ આપેલ છે. જો બિંદુ $P (4, \sqrt{6})$ આગળનો સ્પર્શક $x$ -અક્ષને બિંદુ $Q$ અને નાભીલંભને બિંદુ $R \left( x _{1}, y _{1}\right), x _{1}>0 $ આગળ છેદે છે. જો $F$ એ $H$ ની બિંદુ $P$ થી નજીકની નાભી હોય તો $\Delta QFR$ નું ક્ષેત્રફળ મેળવો.