English
Hindi
5. Continuity and Differentiation
hard

દ્રીઘાત સમીકરણ ${\text{ a}}{{\text{x}}^{\text{2}}}{\text{  +  bx  +  c  =  0 }}$ સ્વીકારો જ્યાં, $2a\,\, + \,\,3b\,\, + \,\,6c\,\, = \,\,0$ અને ${\text{g(x)}}\,\, = \,\,{\text{a}}\,\,\frac{{{{\text{x}}^{\text{3}}}}}{3}\,\, + \,\,{\text{b}}\,\frac{{{{\text{x}}^{\text{2}}}}}{{\text{2}}}\,\, + \,\,{\text{cx}}$ લો. 

વિધાન $- 1 : (0, 1)$  અંતરાલમાં દ્વિઘાત સમીકરણના ઓછામાં ઓછું એક બીજ છે.

વિધાન $- 2 : [0, 1]$ અંતરાલમાં વિધેય $g(x)$  માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય.

A

વિધાન $ - 1 $ સાચું છે, વિધાન $- 2$  સાચું છે. વિધાન $- 2 $ એ વિધાન $- 1$  ની સાચી સમજૂતી છે.

B

વિધાન $- 1$  સાચું છે, વિધાન $ - 2 $ સાચું છે. વિધાન $- 2$  એ વિધાન $- 1 $ ની સાચી સમજૂતી નથી.

C

વિધાન $- 1$  સાચું છે. વિધાન $ - 2 $  ખોટું છે.

D

વિધાન $- 1 $ ખોટું છે. વિધાન $- 2$  સાચું છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.