$m$ દળનો પદાર્થ $r$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે ${a_c} = {k^2}r{t^2}$ સૂત્ર મુજબ બદલાય છે. તો પદાર્થ પર લાગતા બળ દ્રારા પદાર્થને મળતો પાવર કેટલો થશે?

  • A

    $2\pi m{k^2}{r^2}t$

  • B

    $m{k^2}{r^2}t$

  • C

    $\frac{{m{k^4}{r^2}{t^5}}}{3}$

  • D

    $Zero$

Similar Questions

કોઈ કણ $P$ અર્ધગોળાકાર વાટકી માં ઘર્ષણરહિત ગતિ કરે છે. $t = 0$ સમયે તે બિંદુ $A$ ને પસાર કરે છે. તે ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક $v$ છે. $P$ ને સમાન દળનો એક મણકા ને $t = 0$ સમયે બિંદુ $A$ થી સમક્ષિતિજ દોરી $AB$ પર $v$ વેગ થી છોડવામાં આવે છે (જુઓ આકૃતિ). દોરી અને મણકા વચ્ચે નું ઘર્ષણ અવગણ્ય છે. $P$ અને $Q$ ને બિંદુ $B$ સુધી પહોચવા માટે લાગતો સમય  અનુક્રમે ${t_P}$ અને ${t_Q}$ લઈએ , તો....

  • [IIT 1993]

એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ $X$ થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી $OX$ એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ $Y$ પાસે નાબૂદ થાય છે જ્યાં $OY$ એ સમક્ષિતિજ સાથે $\phi $ નો ખૂણો બનાવે છે. તો .....

  • [JEE MAIN 2014]

એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?

  • [IIT 2005]

જો શંકુઆકારનાં લોલકની દોરી સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવે છે, તો પછી તેના આવર્તકાળનો વર્ગ કોના સમપ્રમાણમાં હશે?

કણનો કોણીય વેગ $\omega = 1.5\;t - 3{t^2} + 2$ છે, તો કોણીય પ્રવેગ શૂન્ય થતાં કેટલા.........$sec $ નો સમય લાગે?