પૃથ્વીની કોણીય ઝડપ $rad/s$ માં કેટલી હોવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે? [ $g = 10\, m/s^2$ અને પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^3\, km$]
$1.25 \times {10^{ - 3}}$
$1.56 \times {10^{ - 3}}$
$1.25 \times {10^{ - 1}}$
$1.56$
સૂર્યની આસપાસ ફરતા ગ્રહનું લઘુત્તમ અને મહત્તમ અંતર $x_{1}$ અને $x_{2}$ છે. જો તેના માર્ગ પર ગ્રહની લઘુત્તમ ઝડપ $v_o$ હોય, તો તેની મહત્તમ ઝડપ કેટલી હશે?
ગુરુત્વાકર્ષણ એ કોના આંતરક્રિયા વચ્ચેની ધટના છે ?
એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $1.6 \times {10^{12}}\,m$ અને વેગ $60m/s$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર $8 \times {10^{12}}\,m$ અને તેનો વેગ $m / s$ માં કેટલો થાય?
$R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતો ગોળાના કેન્દ્રથી ${r_1}$ અને ${r_2}$ અંતરે ગુરુત્વાકર્ષણ બળ ${F_1}$ અને ${F_2}$ હોય,તો