સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ 

  • A

    $10 \,cm\, per \,sec$

  • B

    $2.5\, cm \,per \,sec$

  • C

    $5 \times {(4)^{1/3}}cm$ $per\, sec$

  • D

    $5 \times \sqrt 2 \,cm$ $per\, sec$

Similar Questions

સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $5\, m/s$ છે.તો વેલોસીટી હેડ કેટલા ............ $\mathrm{m}$ થાય?($g = 10m/{s^2}$ )

આકૃતિમાં પ્રવાહીનો વેગ $v=$ ______ $\mathrm{m/s}$

એક ખુલ્લી ટાંકી તેની દિવાલ પર બે છિદ્રો ધરાવે છે. એક છિદ્ર ટોચથી $x$ ઊંંડાઈ પર $a$ બાજુવાળું ચોરસ છે અને અન્ય છિદ્ર એ ટોચથી $4 x$ ઊંંડાઈ પર $r$ ત્રિજ્યાનું નળાકાર છિદ્ર છે, જ્યારે ટાંકીને પાણીથી સંપૂર્ણ ભરવામાં આવે છે. બંને છિદ્રોમાંથી સેકંડ દીઠ બહાર નીકળતા પાણીનો પ્રવાહનો જથ્થો સમાન છે તો ત્રિજ્યા $r$ એ શેના બરાબર છે ?

બે સમાન બિંદુઓ $5 \,cm / second$ જેટલા સ્થિરવેગ સાથે હવા મારફતે મુક્ત પતન કરી રહ્યા છે. જો બંને બિંદુુઓ સંયોજીત થાય છે તો નવો અંતિમ વેગ (terminal velocity) .......... $cm/s$ હશે?

પાત્રમાં $20m$ ઊંચાઇ સુધી પાણી ભરેલ છે,તળિયે છિદ્ર પાડતાં બહાર આવતાં પાણીનો વેગ કેટલા ............. $\mathrm{m/s}$ થાય?