બે સમાન મૂલ્યના અને વિરુધ્ઘ વિજભારોને અમુક અંતરે મુકતા તેમની વચ્ચે લાગતુ બળ $F$ છે. જો એક વિજભારના $75\%$ વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને આપતા તેમની વચ્ચે લાગતુ બળ કેટલું થાય?

  • A

    $\frac{F}{{16}}$

  • B

    $\frac{{9F}}{{16}}$

  • C

    $F$

  • D

    $\frac{{15}}{{16}}F$

Similar Questions

$q_1$ બિંદુવત વિદ્યુતભાર $q_2$ વિદ્યુતભાર પર $F$ બળ લાગુ પાડે છે. જો બીજો એક વિદ્યુતભાર $q_3$ ને $q_2$ વિદ્યુતભારની એકદમ નજીક મૂકવામાં આવે તો $q_1$ વિદ્યુતભાર દ્વારા $q_2$ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ?

અસમાન મૂલ્યના બે બિદુવત વિદ્યુતભારોને નિશ્ચિત અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. શૂન્ય ક્ષેત્ર ધરાવતા બિંદુ પાસે નાનો ઘન વિદ્યુતભાર મૂકવામાં આવે તો

આપેલ આકૃતિમાં $10\ cm$ ની બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણની ખૂણાઓ ત્રણ બિંદુવત વિદ્યુતભારો આવેલા છે. $B$ આગળના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ .....હશે.

$(a)$ પદાર્થનો વિદ્યુતભારે ક્વૉન્ટમિત $(Quantised)$ થયેલો છે.” -એ કથનનો અર્થ સમજાવો.

$(b)$ સ્થળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વૉન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ?

ત્રણ બિંદુવત વીજભારો $q,-2 q$ અને $2 q , x$-અક્ષ પર $x=0, x=\frac{3}{4} R$ અને $x=R$ અંતરે અનુક્રમે ઉદગમથી મૂકેલા આકૃતિમાં દર્શાવેલ છે. જો $q =2 \times 10^{-6}\,C$ અને $R=2\,cm$ હોય તો $-2 q$ વિદ્યુતભારને અનુભવતું પરિણામી બળ ..........$N$ છે.

  • [JEE MAIN 2023]