$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?
$6.4 \times {10^{ - 7}}kg - m/{s^2}$
$4.8 \times {10^{ - 8}}kg - m/{s^2}$
$3.2 \times {10^{ - 9}}kg - m/{s^2}$
$1.6 \times {10^{ - 10}}kg - m/{s^2}$
$100\,W$ વાળું બિંદુવત ઉદગમ $5\%$ કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી $5$ મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા $...........$ હોય.
બતાવો કે, શૂન્યાવકાશમાં રાખેલી સપાટી પર $I$ તીવ્રતાવાળા વિધુતચુંબકીય તરંગો $\frac{I}{c}$ જેટલું વિકિરણ દબાણ લગાડે છે.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે એકસમાન હોય છે.
વિધુતચુબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુબકીયક્ષેત્ર ના સદિશો........