$60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?
$5$
$6$
$7$
$8$
$4\ \mu \,F$ કેપેસિટરને $400\ V$ વોલ્ટથી ચાર્જ કરીને અવરોધ $1\,k\Omega $ સાથે જોડવામાં આવે છે. તો કેટલા ........$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
આપેલ તંત્રની કુલ ઊર્જા કેટલા........$joules$ થાય?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?
$C_0$ કેપેસિટરને $V_0$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે.
$(i) $ બેટરી દૂર કરીને બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવાથી કેપેસિટરની ઊર્જા $E_1$
$(ii)$ બેટરી જોડેલ રાખીને બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવાથી કેપેસિટરની ઊર્જા $E_2$
તો $E_1/E_2$
$A$ પ્લેટનું ક્ષેત્રફળ અને $d$ અંતરે રહેલ સમાંતર પ્લેટ કેપેસિટરના બે છેડા વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન $V$ હોય, તો આ કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા કેટલી હશે?