3. ATOMS AND MOLECULES
easy

$Z n O,\, N a_{2} O,\, K_{2} C O_{3}$ માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો :

$Zn$ નું પરમાણ્વીય દળ $= 65\,u $

$Na$ નું પરમાણ્વીય દળ $= 23\,u $

$K$ નું પરમાણ્વીય દળ $= 39\,u $

$C$ નું પરમાણ્વીય દળ $= 12\,u $

$O$ નું પરમાણ્વીય દળ $= 16\,u $

A

$4\,u $, $18\,u $ અને $24\,u $

B

$81\,u $, $62\,u $ અને $138\,u $

C

$36\,u $, $71\,u $ અને $108\,u $

D

$12\,u $, $24\,u $ અને $36\,u $

Solution

$(i)$ $ZnO$ (ઝિક ઑક્સાઇડ) નું સૂત્ર એકમ દળ :

$=(Z n)+(O)$

$=65+16=81\,u$

$(ii)$ $Na_2O$  (સોડિયમ ઑક્સાઇડ) નું સૂત્ર એકમ દળ :

$=2 \times( Na )+( O )$

$=2 \times(23)+16$

$=46+16=62\,u$

$(iii)$ $K_2 CO_3$ (પોટેશિયમ કાર્બોનેટ) નું સૂત્ર એકમ દળ :

$=2 \times( K )+( C )+3( O )$

$=(2 \times 39)+(12)+(3 \times 16)$

$=78+12+48$

$=138\,u$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.