એક બોલને સમક્ષિતિજને સાપેક્ષે $\theta$ કોણે $15\,ms ^{-1}$ ની ઝડપ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન થાય. તો $tan\theta=...........$ જેટલો થશે.

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{1}{4}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $2$

  • D

    $4$

Similar Questions

એક શેલને વેગ $v_2$ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી ટ્રોલીમાંથી વેગ $v_1$ સાથે શિરોલંબ દિશામાં છોડવામાં આવે છે. જમીન પર ઉભેલી એક વ્યક્તિ શેલની ગતિને પરવલય તરીક જુએે છે, તો તેની સમક્ષિતીજ અવધી શું હશે ?

પદાર્થને મહત્તમ અવધિ $R$ થાય તે રીતે ફેંકેલ છે.જયાં તેનો વેગ લધુત્તમ હોય તે બિંદુના યામ શું મળે?

પ્રતિપ્ત પદાર્થોના વેગમાં $2 \%$નો વધારો કરતા ઊંચાઈમાં થતો પ્રતિશત વધારો ..... ($\%$ માં)

  • [AIIMS 2019]

મહતમ અવધિ માટે અવધિ અને ઉડ્ડયન સમયના વર્ગનો ગુણોતર

  • [AIIMS 2019]

સમક્ષિતિજથી $30^{\circ}$ ના ખુણે $20 \,ms ^{-1}$ ની ઝડપે પ્રક્ષેપિત કરેલા પદાર્થનો ઉડ્ડયન સમય ............. $s$ હશે?