- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
hard
$9.8\, {m}$ ઊંચાઈ પર રહેલા નળમાંથી પાણીના ટીપાં જમીન પર પડે છે. ટીપાં એકસરખા અંતરાલમાં પડે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પરે પડે ત્યારે ત્રીજું ટીપું નળમાંથી છૂટે છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે ત્યાર બીજું ટીપું જમીનથી કેટલી ઊંચાઈ ($m$ માં) પર હશે?
A
$4.18$
B
$2.94$
C
$2.45$
D
$7.35$
(JEE MAIN-2021)
Solution

${H}=\frac{1}{2} {gt}^{2}$
$\frac{9.8 \times 2}{9.8}={t}^{2}$
${t}=\sqrt{2}\, {sec}$
$\Delta$ $t:$ time interval between drops
${h}=\frac{1}{2} {g}(\sqrt{2}-\Delta {t})^{2}$
$0=\frac{1}{2} {g}(\sqrt{2}-2 \Delta {t})^{2}$
$\Delta {t}=\frac{1}{\sqrt{2}}$
${h}=\frac{1}{2} {g}\left(\sqrt{2}-\frac{1}{\sqrt{2}}\right)^{2}=\frac{1}{2} \times 9.8 \times \frac{1}{2}=\frac{9.8}{4}=2.45\, {m}$
${H}-{h}=9.8-2.45$
$=7.35\, {m}$
Standard 11
Physics