2.Motion in Straight Line
medium

એક બહુ માળી. મકાનના ટોચ પરથી એક દડાને (Ball) શીરોલંબ ઊર્ધ્વદિશામાં $20\; m s^{-1}$ ની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીન (Ground)થી ઊંચાઈ $25\; m$ છે. દડો. કેટલી ઊંચાઈએ પહોંચશે?

A

$25\;m$

B

$20\;m$

C

$5\;m$

D

$35\;m$

Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $y-$ અક્ષને શિરોલબ ઊર્ધ્વદિશામાં એવી રીતે લઈએ કે તેનું ઊગમબિંદુ જમીન પર હોય.

હવે  $v_{o} =+20 \mathrm{m} \mathrm{s}^{-1}$

$a =-g=-10 \mathrm{m} \mathrm{s}^{-2}$

$v =0 \mathrm{m} \mathrm{s}^{-1}$

દડાને જે બિંદુએથી ફેંક્યો છે ત્યાંથી તે $y$ ઊંચાઈ સુધી જાય છે તો

$v^{2}=v_{0}^{2}+2 a\left(y-y_{0}\right)$ સમીકરણનો ઉપયોગ કરતાં

$0=(20)^{2}+2(-10)\left(y-y_{0}\right)$

સાદું રૂપ આપતાં $\left(y-y_{0}\right)=20 \mathrm{m}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.