કોઈ પારદર્શક માધ્યમની સાપેક્ષ પરમીએબીલીટી અને પરમિટિવિટી, $\mu_{\mathrm{r}}$ અને $\epsilon_{\mathrm{r}}$ અનુક્રમે $1.0$ અને $1.44$ છે. આ માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
$2.5 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}$
$3 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}$
$2.08 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}$
$4.32 \times 10^{8} \;\mathrm{m} / \mathrm{s}$
એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ ધન $Y-$દિશામાં પ્રવર્તે છે જેની તરંગલંબાઈ $\lambda $ અને તીવ્રતા $I$ છે. તો તેના માટે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર નીચે પૈકી કેટલું હશે?
વિધુતચુબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર $B_y = B_m\,sin\,(kz -\omega t)$ એ $y-$ અક્ષ ને સમાંતર છે. તો તરંગનું પ્રસરણ અને વિધુતક્ષેત્ર ની દોલન ની દિશા
અવકાશમાં ધન $z$ અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ $n = 23.9\, GHz$ આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\, V/m$ છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?
શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?
જો પ્રકાશની તરંગલંબાઈ $4000^{o} \,A$ હોય તો $ 1 \,mm$ લંબાઈમાં રહેલ તરંગોની સંખ્યા ..... હશે.