- Home
- Standard 11
- Physics
એક કોપર અને બીજી બ્રાસ ધાતુ વાપરીને એક દ્વિધાત્વિય પટ્ટી બનાવવામાં આવે છે.આ બે ધાતુના રેખીય પ્રસરણાંક ${\alpha _C}$ અને ${\alpha _{B}}$ છે.ગરમ કરતાં પટ્ટીના તાપમાનમા $\Delta T$ જેટલો વધારો થાય અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાની ચાપ બનાવે તો $R$...
$\Delta T$ ના સમપ્રમાણમાં
$\Delta T$ ના વ્યસ્ત પ્રમાણમાં
$|{\alpha _B} - {\alpha _C}|$ ના વ્યસ્ત પ્રમાણમાં
$(B)$ અને $(C)$ બંને
Solution

(d) Let $L_0$ be the initial length of each strip before heating.
Length after heating will be
${L_B} = {L_0}(1 + {\alpha _B}\Delta T) = (R + d)\theta $
${L_C} = {L_0}(1 + {\alpha _C}\Delta T) = R\theta $
==> $\frac{{R + d}}{R} = \frac{{1 + {\alpha _B}\Delta T}}{{1 + {\alpha _C}\Delta T}}$
==> $1 + \frac{d}{R} = 1 + ({\alpha _B} – {\alpha _C})\Delta T$
==> $R = \frac{d}{{({\alpha _B} – {\alpha _C})\Delta T}}$ ==> $R \propto \frac{1}{{\Delta T}}$ and $R \propto \frac{1}{{({\alpha _B} – {\alpha _C})}}$