એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $20 sec$ સુધી ગતિ કરે છે,જો $10 sec$ માં $s_1$ અંતર અને પછીની $10 sec$ માં $s_2$ અંતર કાપતો હોય તો નીચેનામાથી શું સાચું છે.
એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?