નીચેનામાંથી કયો ગ્રાફ અચળ પ્રવેગી ગતિનો છે
એક પદાથૅ સ્થિર સ્થિતિમાંથી $8\,m/{\sec ^2},$ ગતિની શરૂઆત કરે છે.તેને $5^{th}\ sec$ માં કેટલા ..........$metres$ અંતર કાપશે?
એક માલગાડી સીધા રેલમાર્ગ પર નિયમિત પ્રવેગી ગતિ કરીને ટ્રેકની બાજુમાં રહેલા વીજળીના થાંભલા પાસે પહોચે છે. તેનું એન્જિન થાંભલાને $u$ વેગથી અને ગાર્ડ રૂમનો ડબ્બો થાંભલાને $v$ વેગથી પસાર કરે છે. તો ટ્રેનનો વચ્ચેનો ડબ્બો થાંભલા ને કયા વેગથી પસાર કરશે?