પ્રવાહીમાં પદાર્થ તરે છે,પાત્રને મુકત પતન કરાવતાં પ્રવાહી દ્વારા લાગતું ઉત્પલાવક બળ કેટલું થાય ?
શૂન્ય
ખસેડેલા પ્રવાહીના વજન જેટલું
પદાર્થના હવામાં વજન જેટલું
પદાર્થ ડૂબેલો હોય,ત્યારે તેના વજન જેટલું
પ્રવાહી ભરેલું પાત્ર, પ્રવાહી ઢોળાય નહીં તેમ મુક્તપતન કરે છે, તો તેના માટે આર્કિમિડિઝના સિદ્ધાંતનું પાલન થશે ? તે સમજાવો ?
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો.
પદાર્થ પ્રવાહીમાં કોઈ ઊંડાઈએ ક્યારે સ્થિર રહે છે? તે જાણવો ?
પાત્ર $A$ ને પ્રવેગ આપતા પ્રવાહીની સ્થિતિ કયા પાત્ર જેવી થાય?