$100 m/s$ ના વેગથી જતી ગોળી સમાન જાડાઇ ધરાવતા બે લાકડાના બ્લોકને છેદે છે.તો $200 m/s$ના વેગથી જતી ગોળી કેટલા લાકડાના બ્લોકને છેદે?
$4$
$8$
$6$
$10$
અંતર સાથે બદલાતું એક બળ $0.1\,kg$ દળનાં એક કણ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લાગે છે. જો $x=0$ આગળ સ્થિર સ્થિતિમાંથી તે ગતિ કરવાનું શર કરે તો $x=12 \,m$ આગળ તેનો વેગ ......... $m / s$ છે.
અસમાન દળના બે પદાર્થનું વેગમાન સમાન છે, તો કોની ગતિ-ઊર્જા વધુ હશે ?
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
પદાર્થ પર કાર્ય થાય ત્યારે તેની ગતિઊર્જા ન વધે તેવું બની શકે ? ક્યારે ?
એક ચલ બળની અસર હેઠળ ગતિ કરી રહેલ એક કણ માટેનો ગતિઊર્જા - સ્થિતિ(સ્થાન)નો ગ્રાફ આપેલ છે, તો...