એક વર્ગમાં $175$ વિર્ધાથી છે. જો $100$ વિર્ધાથી ગણિત ,$70$ વિર્ધાથી ભૈતિક વિજ્ઞાન ,$40$ વિર્ધાથી રસાયણ વિજ્ઞાન અને $30$ વિર્ધાથી ગણિત અને ભૈતિક વિજ્ઞાન , $28$ વિર્ધાથી ગણિત અને રસાયણ વિજ્ઞાન , $23$ વિર્ધાથી ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન , અને $18$ વિર્ધાથી બધાજ વિષય પસંદ કરે છે. તો માત્ર ગણિત વિષય પસંદ કરેલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
$35$
$48$
$60$
$22$
એક વર્ગમાં $55$ વિર્ધાથી છે.જો ગણિત પંસંદ કરલે વિર્ધાથીની સંખ્યા $23 , 24$ એ ભૈતિક વિજ્ઞાનમાં ,$19$ એ રસાયણ વિજ્ઞાનમાં ,$12$ એ ભૈતિક વિજ્ઞાન અને ગણિત, $9$ એ ગણિત અને રસાયણ વિજ્ઞાન, $7$ એ ભૈતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ,અને $4$ વિર્ધાથી બધાજ વિષય પંસંદ કરલે છે,તો માત્ર એકજ વિષય પંસંદ કરેલ કુલ વિર્ધાથીની સંખ્યા મેળવો.
એક શાળામાં $20$ શિક્ષકો ગણિત અથવા ભૌતિકવિજ્ઞાન શીખવે છે. આ શિક્ષકો પૈકી $12$ ગણિત શીખવે છે અને $4$ ભૌતિકવિજ્ઞાન અને ગણિત બંને વિષય શીખવે છે. કેટલા શિક્ષકો ભૌતિકવિજ્ઞાન શીખવતા હશે ?
$500$ મોટરમાલિક વિષયક સંશોધનમાં માલૂમ પડ્યું કે $\mathrm{A}$ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા $400$ અને $\mathrm{B}$ પ્રકારની મોટરના માલિકોની સંખ્યા $200$ છે. જ્યારે $50$ મોટર માલિકો $\mathrm{A}$ અને $\mathrm{B}$ બંને પ્રકારની મોટર ધરાવે છે. શું આ માહિતી સાચી છે ?
એક સમિતિમાં $50$ વ્યક્તિઓ ફ્રેંચ બોલે છે, $20$ સ્પેનિશ બોલે છે અને $10$ વ્યક્તિઓ બંને સ્પેનિશ અને ફ્રેંચ બંને બોલે છે. કેટલી વ્યક્તિઓ આ બે ભાષાઓમાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે ?
કોઈ શહેર માં $25\%$ કુટુંબો પાસે ફોન છે અને $15\%$ કુટુંબો પાસે કાર છે ; $65\%$ કુટુંબો પાસે ફોન કે કાર બે માથી કઈ પણ નથી અને $2,000$ કુટુંબો પાસે કાર અને ફોને બંને છે તો નીચેના ત્રણ વિધાનો જુઓ .
$(A)\,\,\,5\%$ કુટુંબો પાસે કાર અને ફોન બંને છે
$(B)\,\,\,35\%$ કુટુંબો પાસે કાર અથવા ફોન છે.
$(C)$ શહેર માં $\,40,000$ કુટુંબો રહે છે
તો,