હોસ્પિટલમાં  $89\, \%$ દર્દીને હદયની બીમારી છે અને $98\, \%$ એ ફેફસાની બીમારી છે. જો $\mathrm{K}\, \%$ દર્દીને જો બંને પ્રકારની બીમારી હોય તો $\mathrm{K}$ ની કિમંત આપલે પૈકી ક્યાં ગણમાં શક્ય નથી.

  • [JEE MAIN 2021]
  • A

    $\{79,81,83,85\}$

  • B

    $\{84,86,88,90\}$

  • C

    $\{80,83,86,89\}$

  • D

    $\{84,87,90,93\}$

Similar Questions

વિદ્યાર્થીઓના એક જૂથમાં, $100$ વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, $50$ અંગ્રેજી જાણે છે અને $25$ બંને ભાષા જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?

સમતલના તમામ ત્રિકોણના ગણને $\mathrm{U}$ તરીકે લો. જો ઓછામાં ઓછો એક ખૂણો $60^{\circ},$ થી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ $\mathrm{A}$ હોય, તો $\mathrm{A} ^{\prime}$ શું થશે ? 

શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $X = \{ $ રામ, ગીતા, અકબર $\} $ છે. શાળાની ફૂટબૉલની ટીમમાં રમતા ધોરણ $XI$ ના વિદ્યાર્થીઓનો ગણ $Y = \{ $ ગીતા, ડેવિડ, અશોક $\} $ છે. $X \cup Y$ શોધો, અને તેનું અર્થઘટન કરો. 

એક શાળામાં $20$ શિક્ષકો ગણિત અથવા ભૌતિકવિજ્ઞાન શીખવે છે. આ શિક્ષકો પૈકી $12$ ગણિત શીખવે છે અને $4$ ભૌતિકવિજ્ઞાન અને ગણિત બંને વિષય શીખવે છે. કેટલા શિક્ષકો ભૌતિકવિજ્ઞાન શીખવતા હશે ?

એક શહેરમાં બે અખબારો $A$ અને $B$ પ્રકાશિત થયા. તે શહેરની $25\%$ વસ્તી $A$ અને $20\%$ વસ્તી $B$ વાંચે છે. જયારે $8\%$ વસ્તી $A$ અને $B$ બંને વચ્ચે છે તથા $30\%$ લોકો જેમણે $A$ વાંચ્યું પરંતુ $B$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી અને $40\%$ લોકો જેમણે $B$ વાંચ્યું પરંતુ $A$ ની જાહેરાતો પર ધ્યાન આપતા નથી જયારે $50\%$ લોકો $A$ અને $B$ બંનેની જાહેરાતો તરફ ધ્યાન આપે છે. તો જાહેરાતો માં ધ્યાન આપતી વસ્તી ની ટકાવારી મેળવો.

  • [JEE MAIN 2019]