એક કણ $25\, cm$ ત્રિજ્યા વાળા એક વર્તુળમાં $2$ ભ્રમણ/સેકન્ડ ના દરે ગતિ કરે છે. તો કણનો $meter/second^2$ માં પ્રવેગ કેટલો થાય?
${\pi ^2}$
$8\,{\pi ^2}$
$4\,{\pi ^2}$
$2\,{\pi ^2}$
$0.20m$ ત્રિજયાનું પૈડું સ્થિર સ્થિતિમાંથી $1\;rad/{s^2}$ ના કોણીય પ્રવેગથી ભ્રમણ શરૂ કરે છે. તે ${90^o}$ ખૂણે ફરે, ત્યારે તેના પરિઘ પરના બિંદુનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે?
એક ગાડી અચળ ઝડ૫ સાથે $R_1$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ફરે છે. બીજી ગાડી અચળ ઝડ૫ સાથે $R_2$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ફરે છે. જો તે બન્નેને એક રાઉન્ડ પૂર્ણ કરવાં માટે સરખો સમય લાગે તો તેની કોણીય ઝડપ અને રેખીય ઝડપનો ગુણોતર અનુક્રમે કેટલો થાય ?
વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ $.......$ હોય છે.
ગાડીના બે ટાયર વચ્ચેનું અંતર $1.5m$ છે. ગાડીનું દ્રવ્યમાન કેન્દ્ર જમીનથી $2m$ ઊંચાઇ પર છે. $120m$ ત્રિજયા ધરાવતા રોડ પર વળાંક લેવા માટે ગાડીની ઝડપ ........ $m/s$ હોવી જોઈએ.
નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગ અચળ હોય તો રેખીય વેગ પણ અચળ હોય.
$(b)$ પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ સદિશ હંમેશાં પ્રવેગને લંબરૂપે હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ મહત્તમ અવધિ $R$ માટે તેણે $\frac {R}{4}$ જેટલી મહત્તમ ઊંચાઈ મેળવેલી હોય.
$(d)$ જો $\left| {\overrightarrow A \, \times \overrightarrow B {\mkern 1mu} } \right| = AB$ હોય તો $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ વચ્ચેનો ખૂણો શૂન્ય હોય.