જો ગણિતનો એક સવાલ ત્રણ વિર્ધાથી $A, B, C$ ને આપવામાં આવે છે અને જો તેઓ સવાલનો જવાબ આપે તેની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે.તો સવાલનો જવાબ મળી જાય તેની સંભાવના મેળવો.

  • [AIEEE 2002]
  • A

    $\frac{3}{4}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $\frac{2}{3}$

  • D

    $\frac{1}{3}$

Similar Questions

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું હોય  તેની સંભાવના મેળવો 

ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.

$3$ છાપ મળે.

A અને B ની એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવનાઓ અનુક્રમે p અને q છે. તો વર્ષના અંતે ફક્ત એક જીવે તેની સંભાવના કેટલી?

ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.

વધુમાં વધુ  $2$ છાપ મળે. 

જો પાંચ ઘોડા વચ્ચે રેસ રાખવામાં આવે છે.જો શ્રિમાન $A$ એ યાદ્રચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર શરત લગાવે છે.શ્રિમાન $A$  એ પસંદ કરેલા ઘોડામાંથી રેસ જીતે તેની સંભાવના મેળવો.

  • [AIEEE 2003]