બળનું સૂત્ર $ F = at + b{t^2} $ જયાં $t=$સમય હોય,તો $a$ અને $b$ ના પારિમાણીક સૂત્ર શું થશે?
$ ML{T^{ - 3}} $ અને $ M{L^2}{T^{ - 4}} $
$ ML{T^{ - 3}} $ અને $ ML{T^{ - 4}} $
$ ML{T^{ - 1}} $ અને $ ML{T^0} $
$ ML{T^{ - 4}} $ અને $ ML{T^1} $
નીચેનામાંથી કયા વિકલ્પને સમય જેવુ પરિમાણ છે?
ભૌતિક રાશિઓના પરિમાણ એટલે શું ?
ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક નું પારિમાણિક સૂત્ર શું થાય?
યાદી $- I$ સાથે $-II$ ને સરખાવો અને સાચો જવાબ પસંદ કરો.
યાદી - I |
યાદી - II |
(A) સ્પ્રિંગ અચળાંક |
(1) $M^1L^2T^{-2}$ |
(B) પાસ્કલ |
(2) $M^0L^0T^{-1}$ |
(C) હર્ટઝ |
(3) $ M^1L^0T^{-2}$ |
(D) જૂલ |
(4) $M^1L^{-1}T^{-2}$ |