- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
easy
એક આપેલ વિદ્યુતભાર વિદ્યુત ડાયપોલની અક્ષીય સ્થિતિ પર અમુક અંતરે રાખેલ છે, જે $F$ બળ અનુભવે છે. જો વિદ્યુતભારનું અંતર બમણું કરવામાં આવે તો વિદ્યુતભાર પર લાગતું બળ $........$ થશે.
A$2F$
B$F / 2$
C$F / 4$
D$F / 8$
Solution
(d) Force on charge $F = q\,({E_a}) = q \times \frac{{k.2p}}{{{r^3}}}$ $==>$ $F \propto \frac{1}{{{r^3}}}$
When $r$ $\to$ doubled; $F$ $\to$ $\frac{1}{8}$ $times$
When $r$ $\to$ doubled; $F$ $\to$ $\frac{1}{8}$ $times$
Standard 12
Physics