સમાન $m$ દળ અને સમાન વિદ્યુતભાર $q$ ને $16\, cm$ અંતરે રહેલા છે.તે બંને પર લાગતું બળ શૂન્ય હોય,તો $\frac{q}{m} =$ ______
શૂન્ય
$\sqrt {\frac{{\pi {\varepsilon _0}}}{G}} $
$\sqrt {\frac{G}{{4\pi {\varepsilon _0}}}} $
$\sqrt {4\pi {\varepsilon _0}G} $
$\varepsilon$$_r$ નું પારિમાણિક સૂત્ર.......
હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમ મૂકવાથી લાગતું બળ કેટલું થાય?
આકૃતીમાં દર્શાવ્યા મુજબ બે નાના, સમાન દળ $m$ અને સમાન વિદ્યુતભાર $q$ ધરાવતા બોલને સમાન લંબાઇ $L$ ધરાવતી અવાહક દોરી વડે લટકાવેલ છે ધારોકે ઘણો નાનો છે કે જેથી $tan\theta \approx sin\theta $ , તો સંતુલન સમયે $x$ = .....
$T$ આવર્તકાળ ધરાવતા લોલક રહેલ લોખંડનો ગોળો ઋણ વિજભાર ધરાવે છે.જો તેને એક ધન વિજભારિત ધાતુની પ્લેટ પર દોલનો કરાવવામાં આવે તો આવર્તકાળ.....
બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા $l$ લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર $x$ કોના સમપ્રમાણમાં હશે?