- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
$500\, g$ દળ ધરાવતી હથોડી $50 \,m \,s^{-1}$ ના વેગથી એક ખીલીને અથડાય છે. ખીલી $0.01\, s$ ના ટૂંકા સમયગાળામાં હથોડીને અટકાવી દેતી હોય તો હથોડી પર ખીલી દ્વારા લાગતું બળ($N$ માં) કેટલું હોય ?
A
$5000$
B
$2500$
C
$3500$
D
$4500$
Solution
હથોડીનું દળ $m = 500\, g = 0.5\, kg$
હથોડીનો પ્રારંભિક વેગ $u = 50\, ms^{-1}$
હથોડીનો અંતિમ વેગ $v= 0$
અને સમયગાળો $t = 0.01\, s$
હથોડીનો પ્રવેગ $a = \frac{{v – u}}{t}$
$ = \frac{{0 – 50}}{{0.01}}\,a$ $=-5000\,ms^{-2}$
$\therefore $ ખીલી નો પ્રવેગ $a = + 5000 \,ms^{-2}$
ખીલી પર હથોડીએ લગાડેલું બળ $F = ma$
$= (0.5) \times (+5000)$
$\therefore $ $F = 2500\, N$
આટલું જ $F = 2500 \,N$ નું બળ હથોડી પર ખીલી દ્વારા લાગતું હશે. . [ન્યુટનના ગતિનો ત્રીજો નિયમ]
Standard 9
Science
Similar Questions
medium
medium