સમક્ષિતિજ સપાટી પર રહેલા $10\, kg$ ના બ્લોક પર $129.4 \,N $ સમક્ષિતિજ બળ લગાવવામાં આવે છે  જો ઘર્ષણાંક $0.3$ હોય તો બ્લોક ....... $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે.

  • A

    $9.8$

  • B

    $10$

  • C

    $12.6$

  • D

    $19.6$

Similar Questions

$m$ દળ ધરાવતા ટુકડાને $y = \frac{{{x^3}}}{6}$ જેટલો ઊભા આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે.જો ઘર્ષણાંક $ 0.5$  હોય,તો સરકયા સિવાય ટુકડાને જમીનથી ઉપર કેટલી મહત્તમ ઊંચાઇએ મૂકી શકાય.

  • [JEE MAIN 2014]

જયારે માણસ રફ સપાટી પર ચાલતો હોય તે સ્થિતિમાં નીચેનામાથી ક્યુ સાચું છે

  • [IIT 1981]

એક મુસાફર-બેગેને $2 \,m / s$ ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક $0.4$ છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... $m$ હશે. [g $=10 \,m / s ^{-2}$ લો.]

  • [JEE MAIN 2022]

નીચેના માથી કયું વિધાન સાચું છે?

બરફ પર પડેલ $2\, kg$ ના બ્લોકને $6 \,m/s $ નો વેગ આપતાં $10\, s $ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?

  • [AIEEE 2003]