7. MOTION
medium

તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટરબોટ સુરેખ પથ પર $3.0\, m s^{-2}$ ના અચળ પ્રવેગથી $8.0 \,s$ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટરબોટ કેટલી દૂર ($m$ માં) ગઈ હશે ?

A

$70$

B

$60$

C

$90$

D

$96$

Solution

અહીં મોટરબોટ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે.

$\therefore$ પ્રારંભિક ઝડપ $u=0 \,ms ^{-1}$

સમય $t=8\,s$

પ્રવેગ $a=3\, ms ^{-2}$

ગતિના બીજા સમીકરણ પરથી

$s=u t+\frac{1}{2} a t^{2}$

$\therefore \quad s=0 \,ms ^{-1} \times 8 \,s +\frac{1}{2} \times 3 \,ms ^{-2} \times(8 \,s )^{2}$

$\therefore \quad s=0+\frac{3}{2} \times 64$

$\therefore \quad s=3 \times 32=96\, m$

$\therefore $ આમ, મોટરબોટ $96$ મીટર દૂર ગઈ હશે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.