7. MOTION
medium

એક ટ્રેન રેલવે-સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી $10\,\min$ માં $40\, km \,h^{-1}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેનો પ્રવેગ($m / s ^{2}$ માં) શોધો.

A

$0.185$

B

$185$

C

$0.0185$

D

$0.00185$

Solution

અહીં પ્રારંભિક વેગ $u=0\, ms ^{-1}$

અંતિમ વેગ  $v=40\, km\,h ^{-1}=\frac{40\, km\,h ^{-1} \times 1000}{3600}=11.11 \,ms ^{-1}$

સમય $t=10\, \min =10 \times 60 \,s =600 \,s$

પ્રવેગ  $a=\frac{v-u}{t}=\frac{11.11\,ms ^{-1}-0 \,ms ^{-1}}{600\, s }=0.01851 \,ms ^{-2} $          $ \therefore a \approx 0.018 \,ms ^{-2}$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.