નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવો જે ડાંગરના ખેતરમાં અઝોલા સાથે સંકળાયેલ છે.
સ્પાઈરૂલીના
એનાબીના
ફ્રાન્ડિયા
ટોલીપોથિક્સ
નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?
મુક્તજીવી અજારક નાઇટ્રોજન સ્થાપક ……. છે.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
કયો સજીવ $N_2$ સ્થાપક છે ?
માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?