$C$ કેપેસિટન્સવાળા હવાના સમાંતર પ્લેટ કેપેસિટરને $ V. emf $ વાળી બેટરી સાથે જોડીને પછી છૂટું પાડવામાં આવે છે.$K $  ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ડાઇઇલેકિટ્રક સ્લેબને સંપૂર્ણ રીતે કેપેસિટરમાં ભરવામાં આવે છે.તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • [AIPMT 2015]
  • A

    કેપેસીટરમાં સંગ્રહ પામતી ઊર્જા તેના પ્રારંભિક મૂલ્યના $K$ માં ભાગની થશે.

  • B

    કેપેસીટરની પ્લેટો વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત, તેના પ્રારંભિક મૂલ્યના $K$ મા ભાગનો થશે.

  • C

    કેપેસીટરમાં સંગ્રહ પામતી ઊર્જામાં $\frac{1}{2} CV ^2\left(\frac{1}{ K }-1\right)$ જેટલો ફેરફાર થશે.

  • D

    કેપેસિટર પરના વિદ્યુતભારનું સંરક્ષણ થશે નહી.

Similar Questions

$d$ જેટલું પ્લેટોનું અંતર ધરાવતા કેપેસીટરને $V$ સ્થિતિમાટે રાખેલ છે. બેટરીથી છુટો કરી દીધા બાદ તેનામાં $\frac{d}{2}$ જેટલી જાડાઈનો એવો ડાઈઇલેક્ટ્રીક દાખલ કરાય છે કે જેને ડાઈઇલેકટ્ટીક અચળાંક $2$ છે. હવે તેનાં બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે ?

$K$ જેટલો ડાઈઈલેક્ટ્રિક અચળાંક  ધરાવતા ડાઈઈલેક્ટ્રીક ને એક $q$ જેટલો ચાર્જ ધરાવતા કેપેસીટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. બે પ્લેટો વચ્ચે ઉત્પન્ન થયેલો પ્રેરિત ચાર્જ $q^{\prime}$ કયા સુત્રથી મળે?

સમાન વિધુતક્ષેત્રમાં અધુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો અને રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિકની વ્યાખ્યા લખો.

$15$ ડાઇઇલેકિટ્રક અચળાંક ભરેલાં કેપેસિટરનું મૂલ્ય $15\,\mu F$ છે.તેને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.પ્લેટ વચ્ચે હવા ધરાવતાં $1\,\mu F$ કેપેસિટર ને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.ડાઇઇલેકિટ્રક દૂર કરીને બંને કેપેસિટરને સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?

રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક માટે $\vec P$ અને $\vec E$ વચ્ચેનો સંબંધ લખો.